દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારની અઢી કલાક મિટિંગ થઈ. મિટિંગ પછી મંત્રાલયનાં ખાતાંમાં પેચ ફસાયો છે. દિલ્હી ધક્કો ખાધા પછી પણ કાંઈ ઊકળ્યું નહીં. અમિત શાહે જ્યારે મિટિંગ પૂરી કર્યા પછી દેવેન્દ્ર ફડણવીસને ગુ . નમસ્કાર, એકનાથ શિંદે દિલ્હીથી મુંબઈ આવીને તેમના વતન સતારા ચાલ્યા ગયા છે. એવું […]
મુંબઈ3 કલાક પેહલા કૉપી લિંક ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મહારાષ્ટ્રના મુંબઈ, જલગાંવ અને બુલઢાણામાં ચૂંટણી રેલીઓને સંબોધી હતી. તેમણે કહ્યું કે મહાવિકાસ અઘાડી મહારાષ્ટ્રમાં તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. તેમણે કહ્યું કે એમવીએની તમામ યોજનાઓ મહારાષ્ટ્રની વિચારધારાનું અપમાન કરે છે. આ યોજનાઓ દર્શાવે છે કે MVA કોઈપણ રીતે સત્તા મેળવવા માગે છે, ભલે તેનો અર્થ […]