ylliX - Online Advertising Network

EDITOR’S VIEW: આ આગ કોણ ઠારશે?: 500 દિવસથી ભડકે બળતા મણિપુરમાં હવે ભાજપ પણ સેફ નથી? NPPએ છેડો ફાડતાં સરકાર સામે બળવાની શક્યતા, હિંસાનું કારણ ચાર મુદ્દામાં સમજો

મણિપુર હિંસાએ નવો વળાંક લીધો છે. 500 દિવસથી ચાલી રહેલી હિંસા વધારે ભડકી ઊઠી છે. એમાં પણ મણિપુરની લોકલ પોલિટિકલ પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)એ ભાજપ સાથે છેડો ફાડવાની જાહેરાત કરતાં ભાજપને નીચાજોણું થયું છે. મણિપુરમાં હાલપૂરતું તો ભાજપને જોખમ નથી, પણ . નમસ્કાર, રાજધાની ઇમ્ફાલથી 220 કિમી દૂર આસામની આંતર-રાજ્ય સરહદ પર સ્થિત જીરીબામ […]